પતંગિયું, મોથ, મધમાખી અને ભૃંગકીષ્ટ કયા પ્રકારનાં ઈંડા મુકે છે ?
સૂક્ષ્મજરદીય
મધ્યજરદીય
અધોજરદીય
કેન્દ્રસ્થ જરદીય
માનવ પ્રજનન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
સરટોલી કોષો પિટ્યુટરી અંતઃસ્ત્રાવ દ્વારા નિયંત્રણ પામે છે, તેને... કહે છે.
માનવ શુક્રપિંડ કયાં ગર્ભસ્તરમાંથી નિર્માણ પામે છે ?
નીચેનામાંથી ક્યાં કોષો વૃષણીય અંતઃસ્ત્રાવી એન્ડ્રોજન અને શુક્રપિંડ અંતઃસ્ત્રાવી ભાગનું નિર્માણ કરે છે?
વીર્યમાં કયો લાયટીક ઉત્સેચક આવેલો છે ?