નીચેનામાંથી શુક્રકોષનો કયો ભાગ હાયલ્યુરોનીડેઝ ઉત્સેચક ઘરાવે છે?
$P$
$Q$
$R$
$S$
પ્રશુક્રકોષમાંથી શુક્રકોષ બનવાની ક્રિયાનું નામ આપો.
આ અંત:સ્ત્રાવ અંડપાત માટે જવાબદાર છે.
$ARBOVITAE$ નું સ્થાન ક્યાં છે ?
શુક્રકોષજનનમાં એક્રોઝોમનું નિર્માણ કયા તબક્કે થાય છે ?
કોર્પસ લ્યુટીયમ શેનો સ્ત્રાવ કરે છે?