મૈથુન દરમિયાન પુરુષ લગભગ ...... જેટલા શુક્રકોષો ત્યાગ કરે છે.

  • A

    $200$ થી $300$ બિલિયન

  • B

    $400$ થી $500$ મિલિયન

  • C

    $400$ થી $500$ બિલિયન

  • D

    $200$ થી $300$ મિલિયન

Similar Questions

અંડપિંડમાંથી અંડકોષ ક્યાં મુક્ત થાય છે ?

એક્રોઝોમ શેમાં ભાગ ભજવે છે ?

નીચેનામાંથી કોણ એન્ટી અબોર્શન અંત:સ્ત્રાવ છે ?

શુકકોષનાં ક્યાં ભાગમાં કણાભસૂત્ર સૌથી વધુ હોય છે.

આધાંત્ર ગુહા કઇ અવસ્થામાં જોવા મળે છે ?