$LH$ પરાકાષ્ઠા ક્યારે જોવા મળે છે ?
ઋતુચક્રના પહેલા દિવસે
ઋતુચક્રના છેલ્લા દિવસે
ઋતુચક્રના $14$ માં દિવસે
ઋતુચક્રના $21$ માં દિવસે
પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કોના દ્વારા થાય છે ?
નીચેનામાંથી ગર્ભાશયનું કયું સ્તર સતત બન્યા કરે અને તૂટયા કરે ?
ઋતુસ્ત્રાવનો રકતસ્ત્રાવી તબક્કો કેટલા સમય સુધી ચાલે છે ?
નીચેનામાંથી કયું એક ઋતુચક્ર દરમિયાન બનતું સાચું જોડકું છે ?
પ્રાથમિક પુટિકામાંથી ગ્રાફિયન પુટિકામાં સંક્રમણ વખતે અંડ જનનકોષમાં કયા કયા ફેરફારો જોવા મળે છે ?