કૉલમ $I$ અને કૉલમ $II$ સાથે યોગ્ય રીતે જોડી નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો
કોલમ - $I$ |
કોલમ - $II$ |
$(a)$ પ્રફુરિત (પ્રોલિફરેટીવ) તબક્કો |
$(i)$ ગર્ભાશયના અંત:સ્તરનું તૂટવું |
$(b)$ સ્રાવી તબક્કો |
$(ii)$ ફોલીક્યુલર તબક્કો |
$(c)$ ઋતુસ્ત્રાવ(મેસ્યુએશન) |
$(iii)$ પિતપિડ પ્રાવસ્થા (લ્યુટિયલ તબક્કો) |
$a-ii ,b-iii ,c-i$
$a-iii ,b-ii ,c-i$
$a-iii ,b-i ,c-ii$
$a-i ,b-iii ,c-ii$
સસ્તનમાં, કોપર્સ લ્યુટીયમ કયાં અંગમાં જોવા મળે ?
પ્રસૂતિમાં કોપર્સ લ્યુટિયમ લાંબી જિંદગી ધરાવે છે. તેમ છતાં ફલન ન થાય તો તે ફક્ત $10$ થી $12$ દિવસ સુધી ક્રિયાશીલ રહે છે. સમજાવો.
$LH$ પરાકાષ્ઠા ક્યારે જોવા મળે છે ?
માદામાં અંડપીડને દૂર કરતાં રૂધિરમાં કયા અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઘટશે ?
નીચેનામાંથી કઈ માસિક ચક્ર દરમિયાન બનતી ઘટનાઓ માટે સાચી જોડ છે ?