ઋતુચક્રના તબકકાઓ યોગ્ય કમમાં ઓળખો.
લ્યુટિઅલ તબક્કો $\rightarrow$ પુટ્ટિકીય તબક્કો $\rightarrow$ ઋતુસ્ત્રાવ તબકકો
ઋતુસ્ત્રાવ તબકકો $\rightarrow$ પુટ્ટિકીય તબક્કો $\rightarrow$ લ્યુટિઅલ તબકકો
પુટ્ટિકીય તબકકો $\rightarrow$ ઋતુસ્ત્રાવ તબકકો $\rightarrow$ લ્યુટિઅલ તબક્કો
ઋતુસ્ત્રાવ તબકકો $\rightarrow$ લ્યુટિઅલ તબક્કો $\rightarrow$ પુટ્ટિકીય તબકકો
માસિકચક્રમાં ક્યારે $LH$ અને $FSH$ બંનેનું પ્રમાણ વધુ હોય છે ?
જો માદામાં ફલન ન થાયતો ઋતુસ્ત્રાવમાં કયો અંડકોષ દૂર થશે ?
માનવ માસિકચક્રને કયો અંતઃસ્ત્રાવ નિયંત્રિત કરે છે ?
માસિકચક્રનાં કયા તબક્કે ગ્રાફિયન પુટિકાએ કોર્પસ લ્યુટીયમમાં ફેરવાય છે ?
સસ્તનમાં, કોપર્સ લ્યુટીયમ કયાં અંગમાં જોવા મળે ?