ઋતુચક્ર ક્યારે જોવા મળતું નથી ?

  • A

    મેનોપોઝ પછી

  • B

    રજોદર્શન(menarche) પહેલા

  • C

    ગર્ભઘારણ દરમિયાન

  • D

    ઉપરના બધા જ

Similar Questions

શુક્રજનક નલિકા શેની બનેલી હોય છે ?

પ્રથમ અર્ધસૂત્રીભાજન પછી નરજનન કોષ કે ......... માં વિભેદન પામે છે.

મુલેરિયન નલિકા શું છે ?

ટેસ્ટોસ્ટેરોન શેમાંથી સ્ત્રાવે છે ?

માસિક ચક્રની ઘટના દરમ્યાન નીચેનામાંથી કઈ જોણી સાચી નથી.