દુગ્ઘસ્ત્રાવના શરૂઆતના કેટલાક દિવસો દરમિયાનના દૂધઉત્પાદનને કોલોસ્ટ્રમ કહે છે, જે ....... એન્ટિબોડી ઘરાવે છે.
$\operatorname{IgG}$
$\operatorname{IgA}$
$\operatorname{IgM}$
$\operatorname{IgE}$
થીબેઇન ...... માંથી મેળવવામાં આવે છે.
પ્લાઝમોડીયમમાં ફલન બાદ ચલિત યુગ્મનજ .........કહેવાય છે.
ઈરીથ્રોઝાયલમ કોકા ........... ની સ્થાનિક વનસ્પતિ છે.
$X-$ રે ની શોધ કોણે કરી?