નીચેના વિધાનો ધ્યાનપૂર્વક વાંચો.

$a.$ સામાન્ય રીતે smack' તરીકે ઓળખાતું હેરોઈન,મોર્ફીનનાં એસીટાઈલેશન દ્વારા મળે છે.

$b.$ Papaver somniferum નાં ક્ષીર (latex) માંથી કોકેઈન મળે છે.

$c.$ ડોપામાઈન એક ઉત્તેજક ચેતાપ્રેષક દ્રવ્ય છે 

$d.$ મોર્ફીન એક અસરકારક સડેટીવ અને દર્દશામક છે

બંને સાચાં વિધાનો ધરાવતું વિકલ્પ પસંદ કરો.

  • A

    $(a) \;\& \;(b)$

  • B

    $(b) \;\& \;(c)$

  • C

    $(c) \;\& \;(d)$

  • D

    $(a) \;\& \;(d)$

Similar Questions

હિપેટાઈટીસ $B$ ની રસી કોનામાંથી બનાવવામાં આવે છે ?

નીચે આપેલ પૈકી કઈ કેફી પદાર્થની હાનિકારક અસર નથી ?

$Hay \, fever$ (હે ફીવર) એ ....... રોગ છે?

હાથીપગા માટે જવાબદાર સજીવ.

આપેલા જોડકાને યોગ્ય રીતે જોડો. 

વિભાગ $- I$ વિભાગ $- II$
$(P)$ પર્ટુસીસ $(i)$ વાઈરસ
$(Q)$ ડેન્ગ્યુ $(ii)$ પ્રજીવ
$(R)$ એમીબીઆસીસ $(iii)$ કૃમિ
$(S)$ ફીલારીઆસીસ $(iv)$ જીવાણુ