- Home
- Standard 12
- Biology
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$P - F_1$ પેઢીમાં બને પિતૃઓના સ્વરૂપો દેખાય
$Q - F _1$ પેઢીમાં નવું જ સ્વરૂપ આવે.
$R - F _1$ પેઢીમાં બંને પિતૃમાંથી કોઈ એક જ સ્વરૂપ આવે.
$\quad \quad P \quad Q \quad R$
અપૂર્ણ પ્રભાવિતા $\quad$ સહપ્રભાવિતા $\quad$ સંપૂર્ણ પ્રભાવિતા
અપૂર્ણ પ્રભાવિતા $\quad$ સંપૂર્ણ પ્રભાવિતા $\quad$ સહપ્રભાવિતા
સંપૂર્ણ પ્રભાવિતા $\quad$ અપૂર્ણ પ્રભાવિતા $\quad$ સહપ્રભાવિતા
સહપ્રભાવિતા $\quad$ અપૂર્ણ પ્રભાવીતા $\quad$ સંપૂર્ણ પ્રભાવિતા
Solution
Similar Questions
કૉલમ- $I$ માં આપેલ શબ્દને કૉલમ- $II$ માં આપેલ વર્ણન સાથે યોગ્ય રીતે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ – $I$ |
કૉલમ -$II$ |
$(A)$ પ્રભાવી |
$(i)$ ઘણા જનીનો એક જ લક્ષણનું સંચાલન કરે છે. |
$(B)$ સહપ્રભાવીતા |
$(ii)$ વિષમયુગ્મી સજીવમાં ફક્ત એક જ જનીન તેની જાતે પ્રદર્શિત થાય છે. |
$(C)$ પ્લીઓટ્રોપી (એક જ જનીન દ્વારા અનેક લક્ષણોની અભિવ્યક્તિ) |
$(iii)$ વિષમ યુગ્મી સજીવમાં બંને કારકો પૂર્ણ રીતે તેમની જાતે પ્રદર્શિત થાય છે. |
$(D)$ પોલીજનિક આનુવંશિકતા (બહુજનીનિક વારસો) |
$(iv)$ એક જ જનીન દ્વારા અનેક લક્ષણોની અભિવ્યક્તિ થાય છે. |
સાચું જાડકું ….. છે.
વૈજ્ઞાનિક | ની સાથે સંકળાયેલા |
$(i)$ વિલિયમ બેટેસોન | $(a)$ મેન્ડેલનાં ફાળાની પુનઃ શોધ કરી. |
$(ii)$ ટી.એચ. મોર્ગન | $(b)$ જનીન $DNA$ નાં બનેલા તે શોધી કાઢ્યું. |
$(iii)$ ઓ.ટી. એવરી | $(c)$ જનીનશાસ્ત્ર શબ્દને પરિચિત કરાવ્યો. |
$(iv)$ હ્યુગો દ્ વ્રિસ | $(d)$ પ્રથમ જનીન નકશો બનાવ્યો. |