રંગઅંધતા પુરષોમાં વધારે જોવા મળે છે કારણ કે........

  • A

    $Y$ રંગસૂત્ર પ્રચ્છન્ન રોગ છે.

  • B

    $Y$ રંગસૂત્ર પ્રભાવી રોગ છે.

  • C

    $X$ રંગસૂત્ર પ્રચ્છન્ન રોગ છે.

  • D

    $X$ રંગસૂત્ર પ્રભાવી રોગ છે.

Similar Questions

રંગઅંધ પુરુષ સામાન્ય દૃષ્ટિવાળી સ્ત્રી સાથે લગ્ન કરે છે. જેના કુટુંબમાં કોઈ રંગઅંધ હોવાની માહિતી નથી. તેનો બાળકો (પૌત્ર & પૌત્રી) જે તેઓની પુત્રી દ્વારા જન્મ પામે છે તેના રંગઅંધ હોવાની સંભાવના કેટલી?

રંગઅંધતા માટે કયું વિધાન સાચું છે.

કોલમ $-I$ અને કોલમ $-II$ને યોગ્ય રીતે જોડો.

કોલમ $-I$ કોલમ $-II$
$(P)$ હિમોફિલીયા $(i)$  પ્રચ્છન્ન જનીન: $X^{h}X^{h}$
$(Q)$ રંગઅંધતા $(ii)$ પ્રચ્છન્ન જનીન: $pp$
$(R)$ ફિનાઈલ કીટોન્યુરીયા

$(iii)$ પ્રચ્છન્ન જનીન:$Hb ^{ s} Hb ^{ s}$

$(S)$ સીકલસેલ એનીમીયા $(iv)$ પ્રચ્છન્ન જનીન:$X^{c}X^{c}$

નીચેનામાંથી કયું જાતિ સંકલિત રોગોનું ઉદાહરણ નથી?

  • [AIPMT 2002]

સિકલસેલ એનીમીયા માટે જવાબદાર વાહક જનીન કયું?