માદા કરતાં નરમાં હિમોફીલીયા થવાની સંભાવના વધુ જોવા મળે છે, કારણ કે...

  • A

    હિમોગ્લોબીન ઘટતા શ્વસન ક્ષમતા ઘટે.

  • B

    ઝડપથી રૂધિર ગંઢાતુ નથી.

  • C

    રકતકણો દાંતરડા આકારના બની જતા હોવાથી

  • D

    $x-$ સંલગ્ન લીંગી પ્રચ્છન્ન ખામી હોવાથી

Similar Questions

સામાન્ય દૃષ્ટિ ક્ષમતા ધરાવતા બંને પિતૃઓમાં રંગઅંધતાની આનુવંશિકતા શું હશે? જેમાં માતા રંગઅંધતા માટે પ્રચ્છન્ન જનીન ધરાવે છે.

સ્ત્રી અને પુરૂષ જે કેટલાક આનુવાંશિક રોગોના દેખાતા લક્ષણો દર્શાવતા નથી અને સાત બાળકો ($2$ પુત્રી અને $5$ પુત્ર) ધરાવે છે. આમાંથી ત્રણ પુત્રો આપેલા રોગથી પિડાય છે. પરંતુ પુત્રીમાંથી એક પણ અસર પામેલ નથી. આ રોગ માટે તમે નીચે આપેલી આનુવંશિકતાનો કયો પ્રકાર સૂચવે છે?

હિમોફીલીયા એ પુરુષમાં વધુ સામાન્ય છે. કારણ કે તે

  • [AIPMT 1990]

નીચેનામાંથી કયો આનુવંશિક રોગ નથી?

સામાન્ય દ્રષ્ટિ ધરાવતી સ્ત્રી, જેના પિતા રંગઅંધ છે, સામાન્યપુરુષ સાથે લગ્ન કરે છે. તેના પુત્ર અને પુત્રીમાં રંગઅંધતાની કઈ શક્યતા જોવા મળે ? વંશાવળી ચાર્ટની મદદથી સમજાવો.