નીચેનામાંથી કઈ ખામી દૈહિક પ્રભાવી ખામી નથી?
સીકલસેલ એનીમીયા
થેલેસેમીયા
ફિનાઈલ કીટોન્યુરીયા
આપેલા તમામ
જો પુત્રી હિમોફીલીયા ગ્રસ્ત હોય તો નીચેનામાંથી તેના માતા પિતા માટે કઈ સંભાવના લાગુ પાડી શકાય?
ફિનાઈલ કિટોન્યુરિયા રોગના લક્ષણો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
પતિ અને પત્ની બંનેમાં સામાન્ય દૃષ્ટિ છે. જોકે તેમના પિતાઓ રંગઅંધ હતા. તેમની દીકરીમાં રંગઅંધતા હોવાની ક્ષમતા કેટલી?
એક પુરુષ જેના પિતા રંગઅંધ હતા તે એવી સ્ત્રી સાથે લગ્ન કરે છે જેને રંગઅંધ માતા અને સામાન્ય પિતા છે. આ યુગલના નર બાળક રંગઅંધ થવાના કેટલા ટકા સંભાવના છે?
માનવ વંશાવળી પૃથક્કરણ નીચેનામાંથી ક્યું ચિહ્ન સંબંધીઓ વચ્યે પ્રજનન દર્શાવે છે.