સિકલ સેલ એનિમિયા ન હોય તેવા દંપતિને પ્રથમ સંતાન સિકલ સેલ એનિમિક છે. તો બીજુ સંતાન સિકલ સેલ આવવાની સંભાવના કેટલી ?
$0\, \%$
$25 \,\%$
$50 \,\%$
$75\, \%$
સીકલસેલ એનીમીયા ખામીમાં જે જનીન ટેમ્પલેટ તરીકે વર્તતું નથી તે જનીન પરનાં ખામીયુકત નાઈટ્રોજન બેઈઝનો ક્રમ જણાવો.
જે રંગઅંધ સ્ત્રી એક એવા પુરૂષ સાથે લગ્ન કરે છે કે જेની માતા રંગઅંધ છે, તો તે સ્ત્રીની સંતતીમાં રંગઅંધતાની શક્યતાઓ કેટલી ?
રંગઅંધ સ્ત્રી સામાન્ય દૃષ્ટિ ધરાવતા પુરુષ સાથે લગ્ન કરે છે. તેમની સંતતિમાં .........
હિમોફિલીયા..... છે.
સિકલસેલ એનીમીયા માટે જવાબદાર વાહક જનીન કયું?