ગ્રિફિથ અસરના પ્રયોગનું મુખ્ય તારણ ક્યું છે ?
પ્રોટીન જનીનદ્રવ્ય છે.
મૃત બેકટેરિયા જીવંત બેક્ટેરિયાને દ્રવ્ય આપે છે.
ગરમી બેકેટરિયાની રોગ કરવાની ક્ષમતાનો નાશ કરે છે.
ઉપરના બધા જ
માનવ $DNA$ નો એકકીય જથ્થો કેટલી $bp$ ધરાવે છે?
$DNA$ નો ભાગ કે જે પોતાનું સ્થાન બદલાવી શકે તે..........તરીકે ઓળખાય છે ?
$DNA$ માં ન્યુક્લિઓટાઈડની ગોઠવણી શેના દ્વારા જોઈ શકાય છે?
$.....P....$ પૂર્ણ પ્રભાવી આનુવંશિકદ્રવ્ય છે, જ્યારે $.....Q.....$ સંદેશાવાહક અને અનુકૂલનકારક જેવા સક્રિય કાર્યો કરે છે.
$\quad\quad P \quad \quad \quad Q$
હ્યુમન જીનોમના લક્ષણો માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.