$DNA$ ફિંગરપ્રિન્ટિંગ ......... દ્વારા શોધાયેલ છે.
ખોરાના
ફ્રાન્સિસ ક્રિક
એલેક જેફ્રીયસ
જેમ્સ વોટ્સન
એ જ જનીન દ્રવ્ય તેવી સચોટ સાબિતી કયા વૈજ્ઞાનિકોનાં પ્રયોગ દ્વારા પ્રાપ્ત થઈ?
જનીન સંકેત શબ્દકોષમાં બધા જરૂરી $20$ એમિનો એસિડના સંકેત માટે કેટલા સંકેતોની જરૂરી હોય છે ?
વાહક $RNA$ નો અણુ $3D$ માં કેવો દેખાય છે ?
અસંગત જોડ પસંદ કરો.
બધા જનીનો જે $RNA$ના સ્વરૂપમાં વ્યકત થાય છે તેના વિશે ધ્યાન આ૫વામાં આવતો અભિગમ એટલે .........