આદિકોષકેન્દ્રીકોષના પ્રત્યાંકન માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A

    ત્રણ પ્રકારના $RNA$ પોલિમરેઝ ભાગ લે છે.

  • B

    સ્પ્લિસિંગ અને કેપિંગ પ્રક્રિયાઓ થાય છે.

  • C

    પોલિએડીનાઈલેશન થાય છે.

  • D

    ઉપરના બધા જ

Similar Questions

$RNA$ ની એક શૃંખલા સાથે જોડાયેલા ઘણા  રિબોઝોમ  શું કહે છે ?

પોલીઝોમ શેના દ્વારા બને છે?

$sRNA$ તરીકે પણ ઓળખાય છે.

ટેલર અને સહયોગીઓએ નીચેનામાંથી શેના પર પ્રયોગ કર્યો હતો ?

નીચેનામાંથી કયો આરંભ સંકેત છે ?