પ્લાઝમોડિયમનું લિંગી ચક્ર ....... માં પૂર્ણ થાય છે.
યકૃતકોષ
માનવ રકતકણ
મચ્છરના પાચનમાર્ગ
મચ્છરના લાળગ્રંથિ
મનુષ્યમાં યકૃતમાં પ્લાઝમોડિયમ.........માટે જીવનચક્ર શરૂ કરે છે.
મનુષ્યશરીરના કયા કોષમાં પ્લાઝ્મોડિયમ અંતઃપરોપજીવી છે?
મેલેરિયાના જીવન ચક્રને ચાર્ટ સ્વરૂપમાં દર્શાવો