વિધાન $A$ : મેલેરિયાના દર્દીને ઠંડી લાગીને તાવ આવે છે.
કારણ $R$ : પ્લાઝ્મોડિયમ પરોપજીવી દ્વારા રક્તકણ તૂટતાં હીમોઝોઇન ઝેરી દ્રવ્ય રુધિરમાં મુક્ત થાય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
$ A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
$A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
$ A$ સાચું અને $R$ ખોટું છે.
$ A$ ખોટું અને $R$ સાચું છે.
ગેમ્બુસીયા .......છે
એન્ટામીબા હીસ્ટોલાઈટીકા અથવા અમીબોઈસીસ માટે કયું વિધાન સત્ય નથી?
$(1)$ નાના આંતરડાના પરોપજીવી $(2)$ ઝાડા માટે જવાબદાર $(3)$ ઘરમાખી દ્વારા યાંત્રિક વહન પામે છે. $(4)$ કબજીયાત, ઉદરમાં દુઃખાવો અવરોધ જેવા લક્ષણો
મેલેરિયા ........ રોગ છે.
મેલેરિયાના જીવન ચક્રને ચાર્ટ સ્વરૂપમાં દર્શાવો