વિધાન $A$ : મેલેરિયાનો દર્દી ફિક્કો અને અશક્ત બને છે.
કારણ $R$ : પ્લાઝ્મોડિયમ હીમોગ્લોબિનનું વિઘટન અને રક્તકણનો નાશ કરે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
$ A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
$ A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
$ A$ સાચું અને $R$ ખોટું છે.
$ A$ ખોટું અને $R$ સાચું છે.
નીચે આપેલ આકૃતિ પરથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
મરડો ......... નું ઇન્ફેકશન લાગવાથી થાય છે.
મૅલેરિયા નિયંત્રણ માટે ઉપયોગી માછલી ......... છે.
નીચેનામાંથી ક્યું લક્ષણ અમીબીય મરડો(અમીબીઆસિસ)નું નથી?