$HIV$ વાઇરસ પ્રતિકારક તંત્રના.........
લસિકાકણોમાં પ્રવેશે છે.
મેક્રોફેઝમાં પ્રવેશે છે.
એકકેન્દ્રીકોષોમાં પ્રવેશે છે.
ઇરિથ્રોસાઇટ્સ પ્રવેશે છે.
જૈવિક રોગકારકોમાં નીચેનાનો સમાવેશ થાય છે ?
પાંડુરોગમાં ........ લાક્ષણીકતા ઊદ્દભવે છે?
નિષ્ક્રિય રોગ પ્રતિકારકતાના પિતા ...... ને કહે છે.
કયો વાઈરસજન્ય રોગ છે?
$DNA$ ની રસીઓના નિર્માણમાં યોગ્ય જનીનનો અર્થ શું છે? તેની ચર્ચા તમારા શિક્ષક સાથે કરો.