ધનુર થવાની શક્યતાવાળા વ્યક્તિને શેના વડે પ્રતિકારકતા પૂરી પાડી શકાય ?
નિષ્ક્રિય રોગ પ્રતિકારકતાના પિતા ...... ને કહે છે.
દર્દનાશક (પેઈન કીલર) એસ્પીરીન કોની સાથે સંબંધિત છે?
અંગ પ્રત્યારોપણ માટે નીચેનામાંથી કઈ ચકાસણીની જરૂર પડતી નથી.