નીચે આપેલ આકૃતિ પરથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
બીજાણુધારી પ્રોટોઝુઅન્સ - ન્યુમોનિયા
પક્ષ્મધારી પ્રોટોઝુઅન્સ - ન્યુમોનિયા
બીજાણુધારી પ્રોટોઝુઅન્સ - મેલેરિયા
પક્ષ્મધારી પ્રોટોઝુઅન્સ - મેલેરિયા
મનુષ્યના શરીરમાં પ્રવેશતો પ્લાઝમોડીયમનો ચેપી તબક્કો ............ છે
કઈ માછલીઓ મચ્છરની ઇયળોનો ખોરાક તરીકે ઉપયોગ કરી મચ્છરનું નિયંત્રણ કરે છે?
મેલેરિયા માટે જવાબદાર vivax, malaria અને falciparum ........ છે.
એન્ટામીબા હીસ્ટોલાઈટીકા અથવા અમીબોઈસીસ માટે કયું વિધાન સત્ય નથી?
$(1)$ નાના આંતરડાના પરોપજીવી $(2)$ ઝાડા માટે જવાબદાર $(3)$ ઘરમાખી દ્વારા યાંત્રિક વહન પામે છે. $(4)$ કબજીયાત, ઉદરમાં દુઃખાવો અવરોધ જેવા લક્ષણો