એલર્જી દરમિયાન ક્યાં એન્ટિબોડી વધુ માત્રામાં સર્જાય છે ?
$\operatorname{Ig} A$
$\operatorname{Ig} G$
$\operatorname{Ig} M$
$\operatorname{Ig} E$
કયાં કોષોનો સ્ત્રાવ એ વાસોડાયાલેશન માટે જરૂરી છે
$HIV$ શેમાં ઘટાડો કરે છે ?
સાલમોનેલા એ ....... સંબંધિત છે. .
સીકલ -સેલ- એનિમીયા અને હન્ટીંગટન્સ કોરીયા બંને શું હતા?
માનવમાં દાદરના રોગ માટે જવાબદાર રોગકર્તા સજીવ માઇક્રોસ્પોરમને નીચેનામાંથી કોની સાથે એક જ સૃષ્ટિમાં સમાવાય છે ?