મેલેરીયાની રસી ઉપલબ્ધ નથી, કારણ કે.......
પ્લાઝમોડિયમ યકૃતમાં છુપાઇ જાય છે.
પ્લાઝમોડિયમ એન્ટીબોડી ઉત્પન્ન કરતાં નથી
યજમાન શરીર પ્લાઝમોડિયમની વિરુદ્વ માં એન્ટિબોડી ઉત્પન્ન કરતાં નથી
પ્લાઝમોડિયમ લસિકાકોષોનો નાશ કરે છે.
ગેમ્બુસિયા જેવી માછલીઓ.........
કોક કઈ વનસ્પતિની નીપજ છે
નીચેનામાંથી સંગત રચનાને જૂદી પાડો.
છોકરા અને છોકરીઓનો આદરપૂર્વક વિકાસ કઈ બાબતો પર આધારિત છે ?
શરીરમાં પ્રવેશ્યા પછી $HIV$ કયા કોષમાં પ્રવેશે છે ?