એલર્જી થવાનું કારણ $....P.....$ માંથી સ્ત્રવતા $....Q.....$ રસાયણો છે.

$Q$

  • A

    લસિકાકોષ  હિસ્ટેમાઈન, સેરોટોનીન

  • B

    માસ્ટકોષ  હિસ્ટેમાઈન, સેરોટોનીન

  • C

    લસિકાકોષ એન્ટિહિસ્ટેમાઈન, એડ્રીનાલિન

  • D

    માસ્ટકોષ એન્ટિહિસ્ટેમાઈન, એડ્રીનાલિન

Similar Questions

પ્લાઝમોડીયમના જીવનચક્રમાં લિંગી તબકકો.........માં જોવા મળે છે.

માનવનું સ્વાસ્થ્ય કઈ બાબતોથી પ્રભાવિત થાય છે ?

વાઈરસગ્રસ્ત કોષ દ્વારા ઉત્પન્ન થતું પ્રોટીન ....... છે.

કોકેન કે કોક એ ક્યાં ચેતાપ્રેષક દ્રવ્યનાં વહનને રોકે છે?

સીરોસીસ