હસીસ એ એક પ્રકારનું.........
ક્ષાર છે.
રેસીન છે.
સંશ્લેષિત પદાર્થ છે.
આલ્કલોઇડ રસાયણ છે.
મેગાલેસીથેલીયલ ઈંડાએ .......... ની લાક્ષણીકતા છે.
વિડાલ ટેસ્ટ એ ..........નો ટેસ્ટ કરવા વપરાય છે.
કઇ ઔષધ ઉંચા રુધિરદાબને ઘટાડવા માટે વપરાય છે?
સામાન્ય સ્થિતિમાં અસ્વસ્થતા કે અશક્તતા પેદા કરવા માટે જવાબદાર ભૌતિક કે ક્રિયાત્મક ફેરફાર.
ઈન્ટરફેરોન એ તેના બંધારણમાં કેટલા એમિનો એસિડ ધરાવે છે?