દારૂ અને કેફી પદાર્થનાં દીર્ઘકાલીન સેવનથી કોને કોને નુકસાન થાયછે?

  • A
    ચેતાતંત્ર અને યકૃત
  • B
    યકૃત અને આંતરડા
  • C
    ચેતાતંત્ર અને આંતરડા
  • D
    યકૃત અને જઠર

Similar Questions

$DNA$ ની રસીઓના નિર્માણમાં યોગ્ય જનીનનો અર્થ શું છે? તેની ચર્ચા તમારા શિક્ષક સાથે કરો. 

કયા રોગમાં દર્દીના હોઠ અને આંગળીના નખ ભૂખરાથી વાદળી રંગમાં ફેરવાય છે ?

$Black\, water\, diesease$ ........... ની અસરથી થાય છે?

$HIV$ શેમાં ઘટાડો કરે છે?

મોર્ફીન એ નીચેનામાંથી કયાં છોડનાં દુગ્ધક્ષીરમાંથી મેળવવામાં આવે છે?