સ્મેક એ ડ્રગ છે જે તેમાંથી મેળવાય છે.
પાપાવર સોમનીફરમનાં ક્ષીર માંથી
કેનાબિસ સેટાઈવાના પર્ણો માંથી
ધતુરાના પુષ્પોમાંથી
એરીથ્રોઝાયલમ કોકાનાં ફળમાંથી
મનુષ્યમાં પ્લાઝમોડીયમનો સંક્રમણ તબકકો...........છે.
$HIV$ નો ચેપ લાગેલી વ્યક્તિઓને કેટલી કક્ષામાં વહેંચી શકાય છે?
ધુમ્રપાનનું વ્યસન શાના તરફ દોરી જાય છે.
આ અંગનું કદ જન્મ સમયે મોટું હોય છે, પરંતુ ઉંમર વધવાની સાથે તે નાનું થતું જાય છે.
દર વર્ષે લગભગ કેટલા લોકો ટાઇફોઇડથી પીડાય છે ?