જ્યારે આપણું શરીર કોઈ રોગકારકના પ્રથમ વખત સંપર્કમાં આવે ત્યારે વિકસાવાતી પ્રતિકારકતાને શું કહે છે ?
દ્વિતીય પ્રતિકાર
પ્રાથમિક પ્રતિકાર
જન્મજાત પ્રતિકાર
દેહધાર્મિક પ્રતિકાર
હીમોફીલીસ ઈન્ફ્લુએન્ઝી કયા રોગ માટે જવાબદાર છે?
$LSD$ નું પૂર્ણ નામ.........
કાર્બન મોનોક્સાઈડની ઝેરી અસરમાં શું થાય છે ?
નીચેનામાંથી કઈ સ્થિતિ જોકે હાનિકારક છે તે ઉપરાંત તે મચ્છરો દ્વારા ફેલાતા ચેપી રોગો સામે બચાવની ક્ષમતા ધરાવે છે?