$CO$ એ $CO_2$ કરતાં વધુ ઝેરી છે. કારણ કે....
તે ફેફસાને નુકસાન કરે છે.
પાણી સાથે એસિડ બનાવે છે.
ચેતાતંત્રને અસર કરે છે.
હિમોગ્લોબીનની ઓક્સિજન વહનની ક્ષમતા ઘટાડે છે.
ખૂબ જ અગત્યનાં એવા રેસર્પિનનાં આલ્કલોઇડનું પ્રથમ અલગીકરણ ..... દ્ઘારા કરવામાં આવ્યું.
ન્યૂમોકોકસનો સેવનકાળ સમયગાળો કેટલો છે ?
ચેતા ઊતેજના અને સ્નાયુ શિથીલન પ્રેરતા ઘટકોને ઓળખો.
પોપીમાંથી મળતું અફીણ કયા સ્વરૂપે હોય છે?
સિકલ-સેલ એનીમિયાના હાનિકારક વૈકલ્પિકકારકો કે અલીલને માનવ વસ્તીમાંથી દૂર કરી શકાતા નથી. ઘણા પીડિત લોકો અન્ય લાભો મેળવે છે. ચર્ચા કરો.