પેનિસિલિન એન્ટિબાયોટીક .......... માંથી મેળવવામાં આવે છે.

  • A

    વાઈરસ

  • B

    બેક્ટેરિયા

  • C

    ફૂગ

  • D

    પ્રજીવ

Similar Questions

યોગ્ય જોડકા જોડો.

વિભાગ $- I$ વિભાગ $- II$
$(a)$ એસ્પરજીલસ નાઈઝર $(1)$ લેકિટક એસિડ
$(b)$ એસીટોબેકટર એસેટી $(2)$ બ્યુટીરીક એસિડ
$(c)$ ક્લોસ્ટ્રિડીયમ બ્યુટીરીકમ $(3)$ એસેટીક એસિડ
$(d)$ લેક્ટોબેસિલસ $(4)$ સાઈટ્રીક એસિડ

$A $ : મૂત્રપિંડ પ્રત્યારોપણ સમયે સાયક્લોસ્પોરીન $-A$  આપવામાં આવે છે

$R$ : સાયક્લોસ્પોરીન $-A$  નું ઉત્પાદન બૅક્ટેરિયા દ્વારા કરાય છે.

નીચે આપેલ સૂક્ષ્મજીવોમાં કેટલા બેકટેરિયા છે ?

એસ્પરજીલસ નાઈઝર, એસીટોબેકટર એસેટી, કલોસ્ટ્રિડિયમ બ્યુટીરિકમ, લેકટોબેસિલસ, બ્રેવર્સ યીસ્ટ, બેકર્સ યીસ્ટ, પ્રોપીયોનીબેકટેરિયમ શર્માની, પેનિસિલિયમ નોટેટમ

''સ્ટેટીન'' ના ઉત્પાદનમાં વપરાતા સૂક્ષ્મ જીવનું નામ આપો તેમજ સ્ટેટીનનું કાર્ય જણાવો.

વ્યાપક વિસ્તાર ધરાવતા એન્ટિબાયોટિક શું છે ? તેનાં નામ આપો.