મિથેનોજેન્સ સજીવો કઈ સૃષ્ટિમાં વર્ગીકૃત થાય છે?
મોનેરા
પ્રોટીસ્ટા
પ્રાણી
ફૂગ
$DDT $ શું છે?
$BOD$ નું પુરૂનામ.....છે
$D.D.T$ શું છે?
લીલી વનસ્પતિની પેશીઓમાં રહેલાં કાર્બોદિતોમાં આથવણ લાવી ઢોર માટે બનાવાતો ખોરાક ...........
નીચે પૈકી કઈ જાતિમાંથી ખાદ્ય તેલ અને રેસાઓ મેળવાય છે?