સૂક્ષ્મજીવો ખીરાનું આથવણ, ચીઝ બનાવવાની પ્રક્રિયા અને પીણાંઓના ઉત્પાદન સમયે મુખ્ય વાયુ કયો ઉત્પન્ન કરે છે ?

  • A

    $CH _4$

  • B

    $H _2$

  • C

    $H _2 S$

  • D

    $CO _2$

Similar Questions

સ્વીસ ચીઝ માટે નીચેનામાંથી કયા જીવાણું ઉપયોગમાં લેવાય છે?

વિટામીન $ B_{12 } $ ની ગુણવત્તામાં વધારો કરતાં બેકેટરીયા ........... .

વિધાન $P $: બ્રેડ બનાવવા બેકર્સ યીસ્ટ ઉપયોગમાં લેવાય છે.

વિધાન $Q $ : $ LAB$  વિટામિન $B_6$ ગુણવતામાં વધારો કરે છે.

ટોડ્ડીનું પીણું સૂક્ષ્મજીવો દ્વારા થતી કઈ ક્રિયાથી બને છે ?

$LAB $ બેક્ટેરિયા દૂધના કયા ઘટકને અંશતઃ પચાવે છે ?