ઢોંસા અને ઇડલીની બનાવટમાં થતી કઈ પ્રક્રિયા $ LAB$ ને આભારી છે ?
જમાવટ
આથવણ
વિઘટન
કણક બનવાની
$LAB$ કયાં કાર્યો કરે છે ?
વિધાન $P$: બ્રેડ બનાવવા $ LAB$ વપરાય છે.
વિધાન $Q $: દહીં બનાવવા લેક્ટોબેસિલસ વપરાય છે.
ઘરગથ્થુ ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે ?
વિધાન $P $: બ્રેડ બનાવવા બેકર્સ યીસ્ટ ઉપયોગમાં લેવાય છે.
વિધાન $Q $ : $ LAB$ વિટામિન $B_6$ ગુણવતામાં વધારો કરે છે.
નીચેનામથી ક્યૂ સૂક્ષ્મજીવ સ્વીસ ચીઝ પકવવા વપરાય છે?