..........ની લીધે આથેલો લોટ ફુલેલો (ઉપસેલો) દેખાય છે.

  • A

    $LAB$ ની વૃદ્ધિ

  • B

    $O_2$ ઈથેનોલના ઉત્પાદન

  • C

    $CO_2$ નું ઉત્પાદન

  • D

    મોનાસ્કસ યીસ્ટનીવૃદ્ધિ

Similar Questions

દૂધમાંથી દહીં બનતા તેની પૌષ્ટિકતામાં થતો વધારો આનું પ્રમાણ વધવાથી થાય છે.

  • [NEET 2018]

બ્રેડના નિર્માણ દરમ્યાન $CO_2$ નાં ઉત્પાદનથી આ પ્રક્રિયા ......ની ક્રિયા થાય છે.

વિધાન $X $: $LAB$  પાચનતંત્ર માટે ખૂબ ઉપયોગી છે.

વિધાન $Y $ : $LAB$ હોજરીના નુકસાનકારક બૅક્ટેરિયાથી આપણને બચાવે છે.

નીચેનામાંથી બ્રેડ બનાવવા માટે શું ઉપયોગમાં લેવાય છે ?

$LAB$  દૂધને જમાવવા ઉપરાંત બીજું કયું કાર્ય કરે છે ?