નીચે આપેલ રચનામાં ક્યાં બેકટેરિયા હાજર હોય છે ?
રાઈઝોબીયમ
એઝોસ્પિરીલિયમ
નોસ્ટોક
એનાબીના
સોયાબીનના પાકના ઉત્પાદનમાં વધારો કરવા ……. સજીવ જૈવિક ખાતર તરીકે વપરાય છે.
વ્યાખ્યા આપો : માઇકોરાઈઝા
માઈકોરાઈઝા/કવકજાળમાં ફૂગ વનસ્પતિને શું આપે છે ?
નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવો વનસ્પતિ સાથે સહજીવન ગાળે છે અને તેમના પોષણમાં મદદરૂપ થાય છે?
માઇકોરાયઝા એ કોનું સહજીવન છે ?
$(i) $ ગ્લોમસજાતિની ફૂગ
$(ii) $ રાઇઝોબિયમ
$(iii) $ શિમ્બી કુળની વનસ્પતિની મૂળગંડીકા
$(iv) $ સાયનો બૅક્ટેરિયા
$(v)$ વનસ્પતિના મૂળ
$(vi)$ ડાંગરના ખેતરો