મુકતજીવી નાઈટ્રોજન સ્થાપક સૂક્ષ્મજીવો છે.
રાઈઝોબીયમ
એઝોસ્પિરીલિયમ
એેઝોટોબેકટર
$B$ અને $C$ બંને
આધુનિક ખેડૂત ........દ્વારા ડાંગરની ઉત્પાદકતામાં $50\%$ સુધી વધારો કરી શકે છે.
$X$ અને $Y$ ની સાચી જોડી પસંદ કરો :
કૉલમ $X$ | કૉલમ $Y$ |
$(1)$ માઈકોરાઈઝા | $(P)$ મુક્તજીવી $N_2$- સ્થાપક |
$(2)$ નોસ્ટોક | $(Q)$ ફોસ્ફરસ તત્વના શોષણમાં સુલભતા |
$(3)$ એઝોસ્પાયરીલમ | $(R)$ શિમ્બીકુળની વનસ્પતિ |
$(4)$ રાઈઝોબિયમ | $(S)$ સ્વયંપોષી $N_2$- સ્થાપક |
નીચેના પૈકી કયા બેક્ટેરિયા મુક્તજીવી છે?
$(i) $ સ્યુડોમોનાસ $(ii)$ એઝોસ્પાયરિલમ
$(iii)$ એઝેટોબેક્ટર $(iv) $ નોસ્ટોક
નીચે આપેલ પૈકી કોના દ્વારા મુક્તાવસ્થામાં પર્યાવરણીય નાઇટ્રોજન-સ્થાપન થાય છે ?
રસાયણો દ્વારા ખવાણ કે નુકસાન પામેલા વાતાવરણના પ્રમાણને સૂક્ષ્મજીવો કઈ રીતે ઓછું કરે છે ?