નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
શિમ્બીકુળની વનસ્પતિઓ તેમના મૂળમાં વસતા રાઇઝોબિયમ બૅક્ટેરિયાથી સ્વતંત્ર રીતે $N_2-$ સ્થાપન કરી શકે છે.
શિમ્બીકુળની વનસ્પતિઓ ફક્ત તેમના પર્ણમાં રહેલા રાઇઝોબિયમ બૅક્ટેરિયાની મદદથી $N_2-$ સ્થાપન કરી શકે છે.
શિમ્બીકુળની વનસ્પતિઓ તેમના મૂળમાં વસતા રાઇઝોબિયમ બૅક્ટેરિયા દ્વારા $N_2-$ સ્થાપન કરે છે.
શિમ્બીકુળની વનસ્પતિઓ $N_2-$ સ્થાપન કરતી નથી.
છોડ સાથે ગ્લોમસ જાતિની ફૂગના સહજીવનથી...
જમીનની ફળદ્રુપતા વધારવા કોણ જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે ?
ડાંગરના ખેતરોમાં $.....$ અગત્યના જૈવિક ખાતર તરીકે વપરાય છે.
નાઇટ્રોજન સ્થાપક સૂક્ષ્મ જીવો જે ડાંગરના ખેતરમાં અઝોલા સાથે સંકળાયેલ છે.
આધુનિક ખેડૂત ........દ્વારા ડાંગરની ઉત્પાદકતામાં $50\%$ સુધી વધારો કરી શકે છે.