કવકમૂળ (માઈકોરાઈઝા) શું છે?

  • A

    લીલ અને ફૂગ વચ્ચેના પરોપજીવી સંબંધો

  • B

    લીલ અને ફૂગ વચ્ચેના સહજીવી સંબંધો

  • C

    ફૂગ અને મૂળ વચ્ચેના સહજીવી સંબંધો

  • D

    ફૂગ અને મૂળ વચ્ચેના પરોપજીવી સંબંધો

Similar Questions

સોયાબીનના પાકના ઉત્પાદનમાં વધારો કરવા ……. સજીવ જૈવિક ખાતર તરીકે વપરાય છે.

  • [AIPMT 2011]

મુકતજીવી નાઈટ્રોજન સ્થાપક સૂક્ષ્મજીવો છે.

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • [AIPMT 2007]

 જૈવિક ખાતરોમાં સમાવેશિત છે.

નીચે પૈકી કયો જૈવખાતરોનો મુખ્ય સ્ત્રોત નથી ?