કયા સજીવોનું જૂથ $CO_2$-સ્થાપક અને $N_2$-સ્થાપક બંને છે?
એનાબીના, નોસ્ટોક, ઓસિલેટોરિયા
એનાબીના, એઝેટોબૅક્ટર, એઝોસ્પાયરીલમ
ઓસિલેટોરિયા, એઝેટોબૅક્ટર, એઝોસ્પાયરીલમ
ઓસિલેટોરિયા, એઝેટોબૅક્ટર, એનાબીના
અસંગત જોડ કઈ છે?
ડાંગરના ખેતરોમાં $.....$ અગત્યના જૈવિક ખાતર તરીકે વપરાય છે.
ગ્લોમસ ફૂગનું સહજીવી તરીકે કાર્ય શું છે ?
નીચે પૈકી કેટલા સજીવો નાઈટ્રોજનનું સ્થાપન કરી શકે છે ?
એઝોસ્પાઈરિલિયમ, ગ્લોમસ, નોસ્ટોક, મોનાસ્કસ, પુર્પુરિયસ, યીસ્ટ, એનાબિના, ઓસિલેટોરિયા, એઝેટોબેકટર, ટ્રાયકોડર્મા
જૈવિક ખાતરોનાં મુખ્ય સ્ત્રોતો
$(a)$ બેક્ટરિયા
$(b)$ સાયનોબેક્ટરિયા
$(c)$ ફૂગ
$(d)$ પ્રોટીસ્ટ