માઈકોરાઈઝા/કવકજાળમાં ફૂગ વનસ્પતિને શું આપે છે ?
ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ કરીને વનસ્પતિને આપે
મૂળમાં રોગપ્રેરતા રોગકારકો સામે પ્રતિકારકતા
ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહેવાની ક્ષમતા
ઉપરના બધા જ
જૈવિક ખાતરોનો મુખ્ય સ્ત્રોત ક્યો છે ?
નીચેનામાંથી કયું એક જૈવિક ખાતર નથી?
વ્યાખ્યા આપો : માઇકોરાઈઝા
નીચેના પૈકી કયા બેક્ટેરિયા મુક્તજીવી છે?
$(i) $ સ્યુડોમોનાસ $(ii)$ એઝોસ્પાયરિલમ
$(iii)$ એઝેટોબેક્ટર $(iv) $ નોસ્ટોક
શિમ્બી કુળની વનસ્પતિમાં કોના દ્વારા મૂળગંડિકાનું નિર્માણ થાય છે ?