યોગ્ય જોડ મેળવોઃ
કૉલમ $I$ | કૉલમ $II$ |
$1.$ માઈકોરાઈઝા | $a.$ મુક્તજીવી $N_2- $ સ્થાપક |
$2.$ નોસ્ટોક | $b.$ ફૉસ્ફરસ તત્વના શોષણમા સુલભતા |
$3.$ એઝોસ્પાયરીલમ | $c.$ શિમ્બીકુળની વનસ્પતિ |
$4.$ રાઈઝોબિયમ | $d.$ સ્વયંપોષી $N_2- $ સ્થાપક |
$ (1-b), (2-d), (3-a), (4-c).$
$ (1-c), (2-d), (3-a), (4-b).$
$ (1-c), (2-a), (3-d), (4-b).$
$ (1-b), (2-a), (3-d), (4-c).$
નીચેના પૈકી કયા બેક્ટેરિયા મુક્તજીવી છે?
$(i) $ સ્યુડોમોનાસ $(ii)$ એઝોસ્પાયરિલમ
$(iii)$ એઝેટોબેક્ટર $(iv) $ નોસ્ટોક
વનસ્પતિને ફૉસ્ફરસ મળતાં કયો ફાયદો થાય છે ?
નીચેના પૈકી જૈવિક ખાતર કયું છે?
જૈવિક ખાતરોનો મુખ્ય સ્ત્રોત ક્યો છે ?
માઈકોરાઈઝા $=.......$