$...............$ થી મૃત અવશેષીય ઘટકોની આહારશૃંખલા તથા આહારજાળની શરુઆત થાય છે.

  • A

    સૂર્ય

  • B

    ઉત્પાદકો

  • C

    તૃણાહારીઓ

  • D

    સજીવના મૃત્યુ

Similar Questions

કેટલા વિધાનો સાચા છે ?

$(1)$ $GFC$ માં પોષકસ્તરો અમર્યાદિત છે.

$(2)$ દરેક પોષકસ્તરનાં સજીવો ઊર્જા પ્રાપ્તિ માટે પોતાનાથી નીચેના પોષકસ્તર પર આધાર રાખે છે.

$(3)$ વનસ્પતિ $PAR$ નો $2 -10\%$ ભાગ જ ઉપયોગ કરે છે.

$(4)$ સીધી કે આડકતરી રીતે બધા જ સજીવો પોતાનાં ખોરાકનોઆધાર ઉત્પાદકો પર રાખે છે.

દ્વિતીય ઉત્પાદકતા એટલે, આના દ્વારા, નવા બનતા સેન્દ્રિય દ્રવ્યના ઉત્પાદનનો દર -

નીચેનામાંથી શાકાહારી સજીવોનું જૂથ કે જેઓ તૃણાહારીમાં સમાવિષ્ટ છે તેઓને અલગ તારવો.

પોષકતત્ત્વોનું સ્થિરિકરણ.

એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરમાં શક્તિનું વહન થેર્મોડાયનેમિક્સના બીજા નિયમ અનુસાર થાય છે. તણાહારીઓથી માંસાહારીમાં સરેરાશ શક્તિ વહનની ક્ષમતા કેટલી હોય છે?

  • [AIPMT 1999]