- Home
- Standard 12
- Biology
12.Ecosystem
medium
તફાવત આપો : ચરીય આહારશૃંખલા અને મૃત આહારશૃંખલા
Option A
Option B
Option C
Option D
Solution
ચારીય આહારશૃંખલા | મૃતઆહારશૃંખલા |
તેની શરૂઆત હમેશા લીલીવનસ્પતિથી તૃતીય ઉપભોક્તા સુધી હોય છે. | તેની શરૂઆત વિઘટકો થી થાય છે. |
લીલી વનસ્પતિઓ એ પ્રથમ સજીવ છે કે જે સૂર્ય ઉર્જા નું શોષણ કરે છે. | તેના પ્રથમ પોષકસ્તરે બેક્ટેરિયા અને ફૂગ જોવા મળે છે. |
શક્તિપ્રવાહનો દર ઓછો હોય છે. | શક્તિપ્રવાહનો દર વધુ હોય છે. |
મોટા કદ ના આ સજીવો આ શૃંખલાનું નિયમન કરે છે. | નાના કદ ના આ સજીવો આ શૃંખલાનું નિયમન કરે છે. |
Standard 12
Biology