આકૃતિતિાં દર્શાવ્યા અનુસાર $2 Q$ અને $3 Q$ જેટલો વિદ્યુતભાર ઘેરતા બે પોલા સમકેન્દ્રીય સમઘનો $C_1$ અને $C_2$ છે. $C_1$ અને $\mathrm{C}_2$ માંથી પસાર થતા વિદ્યુત ફ્લક્સનો ગુણોત્તર_____________છે.
$2:5$
$5:2$
$2:3$
$3:2$
$2.4\, m$ નો વ્યાસ ધરાવતા એક સમાન વિદ્યુતભારિત ગોળા પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા $80.0\; \mu \,C/m^2$ છે. $(a)$ ગોળા પરનો વિદ્યુતભાર શોધો. $(b)$ ગોળાની સપાટીમાંથી બહાર જતું કુલ વિદ્યુત ફલક્સ કેટલું હશે?
સમઘનના ખૂણા પર $Q$ વિદ્યુતભાર મૂકતાં સમઘનની એક બાજુમાંથી કેટલું ફલ્કસ પસાર થાય?
ગૉસિયન સપાટી (પૃષ્ઠ) કોને કહે છે ?
આકૃત્તિમાં દર્શાવ્યા પ્રમાણે $12\, cm$ ની બાજુ ધરાવતાં એક ચોરસની શિરોલંબ ઉપર $6\, cm$ અંતરે $+\,12 \,\mu C$ નાં એક બિંદુવર વીજભાર રહેલ છે. ચોરસમાંથી પસાર થતાં વિદ્યુતફ્લકસનું મૂલ્ય ....... $\times 10^{3} \,Nm ^{2} / C$ થશે.
$1$ કુલંબનો વિદ્યુતભાર $10 \,cm$ ત્રિજ્યાના ગોળાના અને $20 \,cm$ બાજુના સમઘનના કેન્દ્ર પાસે રહેલો છે. ગોળા અને સમઘનમાંથી બહાર જતા ફલક્સનો ગુણોત્તર