$\sqrt { - 2} \,\sqrt { - 3} = $
$\sqrt 6 $
$ - \sqrt 6 $
$i\sqrt 6 $
એકપણ નહીં.
(b) $\sqrt { – 2} \sqrt { – 3} = i\sqrt 2 \,i\,\sqrt 3 = {i^2}\sqrt 6 = – \sqrt 6 $
જો ${(\sqrt 8 + i)^{50}}\,\, = \,\,{3^{49}}\,(a\,\, + \,ib)\,\,$ તો ${{\rm{a}}^{\rm{2}}}{\rm{ + }}{{\rm{b}}^{\rm{2}}}{\rm{ = …….. }}{\rm{. }}$
અસમતા ${\log _{1/3}}|z + 1|\, > $ ${\log _{1/3}}|z – 1|$ નું સમાધાન કરે તેવા બિંદુ $Z$ ના બિંદુપથ નું સમીકરણ મેળવો.
સંકર સંખ્યાઓ $3 + i{x^2}y$ અને ${x^2} + y + 4i$ એ એકબીજાના અનુબદ્ધ હોય તો $x$ અને $y$ ની કિમત મેળવો.
જોક $a+i b=\frac{(x+i)^{2}}{2 x^{2}+1},$ તો $a^{2}+b^{2}=\frac{\left(x^{2}+1\right)^{2}}{\left(2 x^{2}+1\right)^{2}}$ સાબિત કરો.
જો $z = 3 – 4i$, તો ${z^4} – 3{z^3} + 3{z^2} + 99z – 95 =$ . . .
Confusing about what to choose? Our team will schedule a demo shortly.