$m$ પુરૂષ અને $n$ સ્ત્રી ને એક હારમાં બેસાડવામાં આવે છે કે જેથી કોઇપણ બે સ્ત્રી પાસપાસે ન આવે.જો$m > n$,તો કુલ કેટલી રીતે બેસાડી શકાય.
$\frac{{m\;!\;(m + 1)\;!}}{{(m - n + 1)\;!}}$
$\frac{{m\;!\;(m - 1)\;!}}{{(m - n + 1)\;!}}$
$\frac{{(m - 1)\;!\;(m + 1)\;!}}{{(m - n + 1)\;!}}$
એકપણ નહિ.
$6$ ભિન્ન નવલકથા અને $3$ ભિન્ન શબ્દકોશ પૈકી $4$ નવલકથા અને $1$ શબ્દકોશ ને પસંદ કરી છાજલી પર એક હારમાં એવી રીતે ગોઠવો કે જેથી શબ્દકોશ હંમેશા વચ્ચે રહે, તો આવી ગોઠવણીઓની સંખ્યા કેટલી થાય ?
$'CALCUTTA'$ શબ્દના અક્ષરોની ગોઠવણીની સંખ્યા કેટલી થાય ?
એક પ્રશ્ન પેપરમાં $3$ વિભાગો છે અને દરેક વિભાગોમાં $5$ સવાલો આવેલ છે એક વિધ્યાર્થીને કુલ પાંચ પ્રશ્નોનાં જવાબ આપવાના તથા દરેક વિભાગમાંથી એક પ્રશ્ન પસંદ કરવાનો હોય તો આ વિધ્યાર્થી કેટલી રીતે પ્રશ્નોનાં જવાબ આપી શકશે?
એક જૂથમાં $4$ કુમારીઓ અને $7$ કુમારી છે. જેમાં ઓછામાં ઓછો એક કુમાર અને એક કુમારી આવેલ હોય તો કેટલી ટુકડીઓ બનાવી શકાય.
જો ${\,^{15}}{C_{3r}}{ = ^{15}}{C_{r + 3}}$, હોય તો $r$ નું મૂલ્ય મેળવો.