$\sin 4\theta $ ને . . . . સ્વરૂપે પણ લખી શકાય.
$4\sin \theta (1 - 2{\sin ^2}\theta )\sqrt {1 - {{\sin }^2}\theta } $
$2\sin \theta \cos \theta {\sin ^2}\theta $
$4\sin \theta - 6{\sin ^3}\theta $
એકપણ નહિ.
ત્રિકોણ $ABC$ માં , $\tan A + \tan B + \tan C = 6$ અને $\tan A\tan B = 2,$ તો $\tan A,\,\,\tan B$ અને $\tan C$ મેળવો.
$\sqrt 2 + \sqrt 3 + \sqrt 4 + \sqrt 6 = . . ..$
સાબિત કરો કે : $\frac{\sin x+\sin 3 x}{\cos x+\cos 3 x}=\tan 2 x$
જો $\tan \,(A + B) = p,\,\,\tan \,(A - B) = q,$ તો $\tan \,2A$ ની કિમત $p$ અને $q$ માં મેળવો.
$sin\,10^o$ $sin\,30^o$ $sin\,50^o$ $sin\,70^o$ ની કિમત ....... થાય.