ગ્લુકોનીઓજીનેસીસ એ......

  • A

    કાર્બોદિત સીવાયનાં અન્ય સ્ત્રોતમાંથી ગ્લુકોઝનું નિર્માણ છે

  • B

    ગ્લાયકોજનનું નિર્માણ છે.

  • C

    ગ્લુકોઝનું ખંડન

  • D

    ગ્લુકોઝમાંથી એમોનિયાનું નિર્માણ છે

Similar Questions

નીચેનામાંથી કયા અંતઃસ્ત્રાવ દ્વારા $Na^+$ નાં પુનઃશોષણનું નિયંત્રણ રાખવામાં આવે છે?

એક વ્યક્તિને તેના શરીરમાં કૅલ્શિયમ અને ફૉસ્ફરસના ચયાપચયના પ્રશ્નો છે, તો નીચે પૈકી કઈ એક ગ્રંથિ યોગ્ય રીતે કાર્ય કરતી નથી?

  • [AIPMT 2007]

કેવી રીતે પેરાથાઈરોઈડ અંતઃસ્ત્રાવ રૂધિરમાં $Ca^+$ નું પ્રમાણ વધારે છે.

નીચે દર્શાવેલ અંતઃસ્ત્રાવોની જોડીઓ પૈકી એકબીજાની વિરુદ્ધ અસર દર્શાવતા નથી?

  • [NEET 2016]

નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ અન્ય સ્થાને સંશ્લેષિત થાય છે અને માસ્ટર ગ્રંથિમાં સંગ્રહ થાય છે અને મુક્ત થાય છે?